Students’ Intake |
50 Students Per Year |
Admission Eligibility |
Standard 12th examination (HSC) or equivalent examination passed with Physics, Chemistry and Biology with Theory and Practical and based on result of University Entrance Exam. |
Duration of the Course |
B.P.T. duration four (4) academic years and six month compulsory rotational Internship. |
Admission Criteria |
The admission shall be on the bases of merit list prepared according to the online entrance test (SNDTCET-24) for State Student Seats and Management Seats. (Question paper of 100 marks multiple choice questions of 12 science[PCB] &(G.K.) |
Entrance Test |
The online application forms are available at College office (Monday to Friday – 9.00 AM to 4.30 PM & On Saturday – 9.00 AM to 1.00 PM). Or The online application forms are available at Web.: www.ssptckadodara.org. Fill the form, take print out and Kindly forward to the College office and attested copy, attachment given in the booklet. (Question paper for Online SNDTCET are to be answered in Gujarati or in English) |
Reservation policy |
Reservation policy as laid down by the Government of Gujarat will be implemented. |
Schedule for Admission |
Download Prospectus and application form from the College website: www.ssptckadodara.org. · Take a print out of application form on A4 size paper. · Application form are also available in College office. · After thoroughly reading the prospectus fill the application form properly. · Courier or speed post or hand delivery to the College office. The printed application form with attested copy of documents as per list given below. · Along with application form arrange the (TURE COPY) of the following certificates in the given sequence :- 1. Std. 12th (HSC) Mark Sheet 2. Std. 12th (HSC) School Leaving Certificate 3. Std. 12th (HSC) Passing Certificate 4. Std. 12th (HSC) Attempt or Trial certificate (Given by school) 5. Std. 10th SSC Mark Sheet 6. Std. 10th Passing Certificate 7. Std. 10th SSC Attempt or Trial Certificate (Given by school) 8. Caste Certificate / Non-Creamy Layer Certificate / Govt. Certificate (Only for SC/ST/SEBC/EWs category) * 9. Xerox copy of Aadhaar card of Student, Mother and Father 10. Birth Certificate of Student (in English) · For application distribution, submitting application and Entrance test dates, you are requested to contact College office on: +9198988 44701 contact number. |
કુલ બેઠક સંખ્યા | ૫૦ વિદ્યાર્થીનીઓ |
પ્રવેશ માટેની ન્યૂનતમ લાયકાત | વિજ્ઞાન પ્રહવામાં ધોરણ ૧૨ (H.S.C.) (૧૦+૨) અથવા સમકક્ષ પરીક્ષામાં ફીઝીક્સ/કેમેસ્ટ્રી/બાયોલોજી વિષયોમાં પ્રેક્ટીકલ સહીત ઉત્તીર્ણ થનાર બહેનોને યુનિવર્સીટી દ્વારા એન્ટ્રન્સ ટેસ્ટ થી નક્કી થતી ગુણવત્તાનાં ધોરણે પ્રવેશ મળશે. |
અભ્યાસક્રમ | ચાર (૪) વર્ષનો અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ અને ૬ મહિના ફરીજીયાત રોટેતરી ઇન્ટર્નશીપ કરવાની રહેશે. |
પ્રવેશ માટે મેરીટ લીસ્ટ તૈયાર કરવા માટેની પધ્ધતિ | ઓનલાઈન એન્ટ્રન્સ ટેસ્ટ (SNDTCET-24) માંથી પ્રાપ્ત કરેલ ગુણ નાં આધારે તૈયાર કરેલ મેરીટ લીસ્ટ મુજબ. (ધોરણ-૧૨ નાં ફીઝીક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી એમ ૦૩ વિજ્ઞાનનાં મુખ્ય વિષયોનાં મલ્ટીપલ ચોઈસ (MCQ) પ્રકારનાં પ્રશ્નો તથા જનરલ નોલેજનાં પ્રશ્નો મળીને ૧૦૦ માર્ક્સની પરીક્ષા લેવાશે.) |
એન્ટ્રન્સ ટેસ્ટ | અરજીપત્રક સોમવાર થી શુક્રવાર (સવારે ૯.૦૦ થી સાંજે ૪.3૦ સુધી) તેમજ શનિવારે (સવારે ૯.૦૦ થી બપોરે ૧.૦૦ સુધી) કોલેજ ઓફીસ માંથી મેળવી શકાશે. અથવા www.ssptckadodara.org વેબસાઈટ પર જઈ અરજીપત્રક ડાઉનલોડ કરી, કાળજીપૂર્વક પોતાની સંપુર્ણ વિગતો ભરી અને જરૂરી પ્રમાણપત્રોની ઝેરોક્ષ ની સેલ્ફ અટેસ્ટેડ નકલ જોડી કોલેજ ઓફીસ માં જમા કરાવવાના રહેશે. (આ પરીક્ષા ગુજરાતી અને અંગ્રેજી એમ બંને માધ્યમમાં આપી શકાશે.) |
અનામત નીતિ | ગુજરાત રાજ્ય સરકાર ની અનામત નીતિ મુજબ. |
પ્રવેશ પ્રક્રિયાનાં કાર્યક્રમની જાણકારી. | · અરજીપત્રક કોલેજ ઓફીસ માંથી મેળવી શકાશે. · અથવા www.ssptckadodara.org વેબસાઈટ પર જઈ અરજીપત્રક અને માહિતી પુસ્તિકા ડાઉનલોડ કરી શકાશે. · અરજીપત્રક ની PDF ફાઈલની પ્રિન્ટઆઉટ A4 સાઈઝ પેપર ઉપર કાઢો. · હવે અરજીપત્રક તેમજ માહિતી પુસ્તિકા ધ્યાનથી વાંચી, અરજીપત્રકમાં માંગેલ દરેક વિગત કાળજીપૂર્વક ભરો. · સંપુર્ણ વિગતો ભરેલ અરજીપત્રક, તેમજ નીચે જણાવેલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ ની સેલ્ફ અટેસ્ટેડ નકલ રૂબરૂ અથવા કુરિયર કે સ્પીડ પોસ્ટ દ્વારા કોલેજ ઓફીસમાં સબમિટ કરાવવાનું રહેશે. · ફોર્મ ની સાથે નીચે જણાવેલ ક્રમમાં જ ડોક્યુમેન્ટ ની ઝેરોક્ષ ની સેલ્ફ અટેસ્ટેડ નકલ જોડવાની રહેશે. ૧. ધો. ૧૨ ની માર્કશીટ ૨. ધો. ૧૨ નું સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ ૩. ધો. ૧૨ નું પાસીંગ સર્ટીફીકેટ ૪. ધો. ૧૨ નું એતેમ્ત / ટ્રાયલ સર્ટીફીકેટ (સ્કુલ તરફથી આપવામાં આવે છે) ૫. ધો. ૧૦ ની માર્કશીટ ૬. ધો. ૧૦ નું પાસીંગ સર્ટીફીકેટ ૭. ધો. ૧૦ નું એતેમ્ત / ટ્રાયલ સર્ટીફીકેટ (સ્કુલ તરફથી આપવામાં આવે છે) ૮. જાતિ નો દાખલો / નોન-ક્રીમીલીયર સર્ટીફીકેટ / ગવર્મેન્ટ સર્ટીફીકેટ (માત્ર SC / ST / SEBC / EWs કેટેગરી માટે ) ૯. વિદ્યાર્થીની તેમજ માતા અને પિતા નાં આધારકાર્ડ ની ઝેરોક્ષ. ૧૦. વિદ્યાર્થીની નો જન્મનો દાખલો. (અંગ્રેજી ભાષામાં) · અરજીપત્રક વિતરણ, સુપરત તેમજ એન્ટ્રન્સ ટેસ્ટ અંગેની કોઈપણ માહિતી અંગે જાણવા માટે કોલેજ ઓફીસ ટેલીફોન નં. 98988 44701 પર સંપર્ક કરવો. |
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.